• 0
  • No Items available
x

Sorath Tara Vaheta Pani (સોરઠ, તારાં વહેતાં પાણી)


Publisher: Cygnet
Categories: Novel
Magazine Frequency:Perpetual
No of Chapters Released:2016
ISBN(13): 9780080000037


વીસમી સદીની શરુઆતના સૌરાષ્ટ્રના જનસમાજને એક વિશાળ ફલક પર આલેખવાની નેમ સાથે લખાયેલ આ સામાજિક નવલકથા ‘જન્મભૂમિ’ માટે હપ્તાવાર લખાયેલી. લેખકના શબ્દોમાં ‘એજન્સી-પોલિસના એક જૂના કાળના અમલદારના પુત્ર તરીકે મેં પોતે પીધેલા વાતાવરણની આ કથામાં ઊંડી છાયા પડી છે.’


Hand-picked Items Recommended by Us