• 0
  • No Items available
x

Samrangan


Packaged Products:
Samrangan
Title:Samrangan Magazine Frequency:Perpetual Authors:Jhaverchand Meghani


આ ઐતિહાસિક નવલકથા સોળમી સદીના ગુજરાતના એક સુલતાન મુઝફ્ફરની તવારીખની આસપાસ વણાયેલી છે. શૌર્ય અને કાયરતા, વફાદારી અને દગાબાજી, નીતિ અને સ્વાર્થવૃત્તિના ઘર્ષણની સાથે સૌરાષ્ટ્રની ધરતી પર ખેલાયેલા ભયંકર ‘ભૂચર મોરી’ના યુધ્ધની આ કથા કોઈ પણ વાચકના મનને હચમચાવી દેશે.


Hand-picked Items Recommended by Us