• 0
  • No Items available
x

Purvama Navu Pashchim (પૂર્વમાં નવું પશ્ચિમ)


Categories: Travel , Essays
Book Type: epub
Book Size: 1011.98 KB | ISBN(13): 3000000000010
Download Sample Preview Book From Mobile


ઘણા લોકો મારા ઉપર આક્ષેપ મૂકે છે કે હું વિદેશોનાં બહુ વખાણ કરું છું. આ વાત સાચી છે. પણ તેમાં મારો દોષ નથી, વખાણ કરવા જેવું હોય એટલે વખાણ કરવાં જ પડે. જે વાસ્તવિકતા છે તેને સ્વીકારવી જ જોઈએ. આપણે આત્મશ્લાઘામાં રાચનારી પ્રજા છીએ, અને કેટલાક લોકોએ પશ્ચિમને ખરાબ રીતે ચીતર ચીતર કર્યો છે એટલે પૂર્વગ્રહ બંધાઈ ગયો છે: પશ્ચિમમાં બધું ખરાબ જ છે અને આપણું બધું સારું જ છે. આપણી દેવભૂમિ છે અને પેલી અસુરભૂમિ છે; આવી ધારણા તદ્દન અવાસ્તવિક છે. આવી ધારણાના કારણે આપણે આપણા દોષો જોઈ શકતા નથી અને સ્વીકારી પણ શકતા નથી. એટલે આપણે આપણી જાતને સુધારી શકતા નથી. મારો હેતુ છે કે આપણે આપણું સાચું પ્રતિબિંબ જોઈએ અને તેને સુધારીએ.


Hand-picked Items Recommended by Us